Narendra Modi latest speech, Rahul Gandhi का सूफड़ा साफ Anand- Gujarat
PM Modi addresses Public Meeting in Anand, Gujarat 09.12.2017 Prime Minister Narendra Modi addresses Public Meeting in Anand, Gujarat #Gujaratelection2017 Gujarat legislative assembly election, 2017 અરે તમે આ દેશને રડાવ્યો છે હવે તમારો રડવાનો વારો છે, તમે આ દેશના ગરીબોને રડાવ્યા છે હવે તમારો રડવાનો વારો છે અને જેમણે જેમણે દેશના સામાન્ય માનવીને રડાવ્યો છે એને હું રડાવીને જ રહેવાનો છું ભારતીય જનતા પાર્ટીનો પહેલા ચરણમાં જે રીતે મતદારો ભાજપનો વિજય વાવટો ફરકાવી રહ્યા છે એજ રીતે 14 મી ડિસેમ્બરે પણ ભારે મતદાન કરો... પહેલા નમો અને પછી જમો. જેને દેશમાં કોઈ ના સ્વીકારે એને આ ગુજરાત તો પહેલા જ વિદાય કરી દે આ એવો ડોક્ટર નથી કે જે બીમારી કહે પણ, આ એવો ડોક્ટર છે કે જે બીમારીને જડમૂળથી વખોડી નાંખે અરે તમે આ દેશને રડાવ્યો છે હવે તમારો રડવાનો વારો છે, તમે આ દેશના ગરીબોને રડાવ્યા છે હવે તમારો રડવાનો વારો છે અને જેમણે જેમણે દેશના સામાન્ય માનવીને રડાવ્યો છે એને હું રડાવીને રહેવાનો છું - ઉધઈની જેમ ભ્રષ્ટાચારે આ દેશને કોરી ખાધો હતો પણ ભ્રષ્ટાચાર વકરે ત્યારે મધ્યમ વર્ગનો માણસ કે જે ઈમાનદારીથી ટેવાયેલો હોય છે એની પ્રગતિના બધા જ રસ્તા બંધ થઈ જતા હોય છે આ ચૂંટણી નહીં પણ આ જનમમાં તો ગુજરાત કોંગ્રેસને ક્યારેય સ્વીકારવાનું નથી જરાતમાં માત્ર ભાજપને જીતાડવાનો જ મિજાજ છે એવું નહીં, સરદાર પટેલના જમાનાથી કોંગ્રેસને સજા કરવાની જે કસક કાઢવાનો મૂડ આ વખતે ગુજરાતમાં દેખાઈ રહ્યો છે
Comments
Post a Comment